Corona Warriors Program on 71st Birthday of P.M. of India - Shree Narendrabhai Modi
નમસ્કાર મિત્રો... મર્યાદિત સંખ્યામાં covid-19 ને ધ્યાનમાં રાખી નરેન્દ્ર મોદી સાહેબના 71માં જન્મદિવસ નિમિત્તે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો નિસ્વાર્થ સેવા સંગઠન ના દ્વારા બનાસકાંઠા ના જિલ્લા ના ૭૧ કોરોના વોરિયર્સ નું સન્માન નો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, બનાસકાંઠા ના પ્રભારી નંદાજી ઠાકોર ના અધ્યક્ષતામાં યોજાયો હતો.