About US
Niswarth Seva Sangathan
“Have you ever pondered what Niswarth Seva Sangathan should do?” Niswarth Seva Sangathan has not only wondered, but has also explored it in order to feel it! Niswarth Seva Sangathan has the feet to carry out his social service by rushing to the destitute and needy. And Niswarth Seva Sangathan has the foresight to do his social service by viewing everyone as inclusive in order to raise an individual from a condition of neediness to a position of self-sufficiency. Recognizing our social service, we make continual attempts to unify the nation's compassionate hearts and do our part by striving to be the greatest NGO in Palanpur in order to give a helping hand to the society's disadvantaged.


0
0 M
0
0
Time laps
A Story To Our Journey

How we started

We Spread a Love
2018 થી લઈ સેવાકીય પ્રવૃત્તિઓમાં અલગ-અલગ લોકો નો સાથ સહકાર મળ્યો પ્રેમ મળ્યો માન-સન્માન મળ્યું અને તમામ સમાજના પાલનપુર અને બનાસકાંઠાના લોકો નિસ્વાર્થ સેવા સંગઠન સાથે જોડાયા અને એવા મધ્યમ વર્ગના લોકો જે તકલીફમાં પીડાતા હતા એવા લોકોને નિસ્વાર્થ સેવા સંગઠન એક સહારા રૂપી એક ભાગ બનવાના પ્રયાસ લોકો ના દિલોમાં લાગણીઓ પ્રેમ બનાવતા રહ્યા કર્યો અને તેના અંદર સંપૂર્ણ રીતે એ તત્પરતા બતાવી ત્યારે લોકોનો પ્રેમ સાથ-સહકાર નિસ્વાર્થ સેવા સંગઠન ને મળતો રહ્યો અને લોકો એક પછી એક લોકો સંકળાયેલો છે અને નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ને હંમેશા મદદરૂપ બનવા માટે અને લોકહિતના કાર્યો માટે તૈયાર રહે છે અને નિસ્વાર્થ સેવા સંગઠનના અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ અલગ લોક હિતના કાર્યોમાં નિસ્વાર્થ સેવા સંગઠન કોરોના કાળ દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પણ મેળવી ભારતના કેબિનેટ મિનિસ્ટર રામદાસ અઠાવલે અને નેપાળના કેબિનેટ મિનિસ્ટર રામાબીર મનધર ના હસ્તે સન્માન પણ મેળવેલ છે સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ કોરોના કાળ દરમિયાન કરેલી સેવામાં જાહેરમાં સન્માન મેળવેલ છે.
