World Book of records London દ્વારા મારુ ફેમસ સિંગર,ઉદિત નારાયણ,સમીર અનજાન,ડાયરેકટર જનરલ ઓફ પોલીસ વરુણ કપૂર,હાઈ કમિશનર અખિલેશ મિશ્રા રિપબ્લિક ઓફ આયર્લેન્ડ,કેબિનેટ મિનિસ્ટર રામદાસ અઠાવલે જેવા લોકોની ઉપસ્થિતિમાં મારું સન્માન કરવામાં આવ્યું