નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ગાંધીજયંતી નિમિત્તે આયુષ્યમાન ભારત કાર્ડ નીકાળી આપવા નો કેમ્પ કરવામાં આવ્યો એમાં 125 થી વધારે લોકો ને ઘર આંગણે આયુષ્માન ભારત કાર્ડ કાઢી આપવામાં આવ્યા. જેમણે સત્ય અને અહિંસાનાં માર્ગ પર ચાલતા શીખવ્યું એવા પૂજ્ય ગાંધીબાપુને એમની જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન કરું છું, એમનાં વિચારો નવી પેઢીને ઉમદા ભવિષ્યનાં નિર્માણમાં સતત પ્રેરણા આપતા રહેશે.